PM Kisan Yojana e-kyc 2024: 18મો હપ્તો મેળવવા e-KYC ફરજિયાત! ઘરે બેઠાં 5 મિનિટમાં e-KYC કરાવો
PM Kisan Yojana e-kyc 2024: નમસ્કાર ખેડૂત મિત્રો, પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો આવવાની તૈયારીમાં છે. આ હપ્તાનો લાભ લેવા માટે તમારે ઈ-કેવાયસી (e-KYC) કરાવવું ખૂબ જરૂરી છે. ચાલો જાણીએ કે કેવી રીતે ઈ-કેવાયસી કરી શકાય અને તેના ફાયદા શું છે. પીએમ કિસાન યોજના: આ યોજના આપણા દેશના ખેડૂતો માટે શરૂ કરવામાં આવી છે. તેના … Read more