PM Ujjwala Yojana 2024: મહિલાઓ ને મળશે મફત માં ગેસ કનેક્શન અને LPG સિલઇન્ડર, જાણો આ યોજના ની બધી માહિતી!
PM Ujjwala Yojana 2024: કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) હેઠળ, લાભાર્થીઓને ગેસ સ્ટવ અને એલપીજી સિલિન્ડર આપવામાં આવી રહ્યા છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને સ્વચ્છ રસોઈ ઈંધણ પૂરું પાડવાનો અને તેમના જીવનધોરણને સુધારવાનો છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શું છે? પ્રધાનમંત્રી ઉજ્જવલા … Read more