GSSSB Recruitment 2024: ગુજરાતમાં 117 ફાયરમેન-કમ-ડ્રાઈવરની જગ્યાઓ ખાલી, અરજી કરો આજે જ.
GSSSB Recruitment 2024: ગુજરાત સરકાર રોજગારીની નવી તકો ઊભી કરવા સતત પ્રયત્નશીલ છે. આ જ દિશામાં વધુ એક પગલું ભરતા, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા ફાયરમેન અને ડ્રાઈવરની કુલ 117 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે કરવામાં આવી રહી છે, જે શહેરી … Read more