Old Bagicha Renovation Yojana 2024:જૂના બગીચાને નવું જીવન! સરકાર આપશે 80,000 રૂપિયા સુધીની સહાય!
Old Bagicha Renovation Yojana 2024: ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા ખેડૂતો માટે એક નવી યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત , જૂના આંબા અને લીંબુના બગીચાઓના નવીનીકરણ માટે ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવશે. આ સહાયથી ખેડૂતો પોતાના બગીચાઓને નવું જીવન આપી શકશે અને તેમની આવકમાં વધારો કરી શકશે. જુના બગીચાઓને નવસર્જન માટે સહાય: … Read more