BSNL New Recharge Plan: મોબાઈલ બિલથી છુટકારો, BSNL ના આ પ્લાનથી મળશે 3 મહિનાની રાહત

BSNL New Recharge Plan

BSNL New Recharge Plan: ટેલિકોમ કંપનીઓ દ્વારા રિચાર્જ પ્લાનના ભાવમાં વધારો કર્યા બાદ, BSNL ફરી એકવાર ગ્રાહકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. BSNL સતત નવા અને આકર્ષક પ્લાન રજૂ કરી રહી છે, જે ખાનગી કંપનીઓ માટે ચિંતાનું કારણ બની રહ્યા છે. BSNL નો ધમાકેદાર પ્લાન: BSNL હંમેશાથી જ સસ્તા અને સારા રિચાર્જ પ્લાન માટે જાણીતી … Read more