RRB Recruitment 2024: આરોગ્ય સેવામાં કારકિર્દી બનાવવા માંગો છો? RRB પેરામેડિકલ ભરતી તમારા માટે છે!

RRB Recruitment 2024

RRB Recruitment 2024: ભારતીય રેલ્વેમાં પેરામેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છુક ઉમેદવારો માટે સુવર્ણ તક! રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ (RRB) દ્વારા પેરામેડિકલ પોસ્ટ્સ માટે 1376 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં નર્સ, ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશિયન જેવી વિવિધ પેરામેડિકલ પોસ્ટ્સનો સમાવેશ થાય છે. RRB પેરામેડિકલ ભરતી 2024: આ ભરતી રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા CEN No. … Read more