Jio Best Plan: મુકેશ અંબાણીએ ફરી મચાવી ધૂમ! Jio નો નવો પ્લાન, બધાને પાછળ રાખી દેશે!

Jio Best Plan

Jio Best Plan: તાજેતરમાં જ રિલાયન્સ જિયોએ પોતાના ટેરિફ પ્લાનના ભાવમાં વધારો કર્યો હતો, પરંતુ તેની સાથે જ તેઓએ યુઝર્સ માટે એક નવો અને આકર્ષક પ્લાન પણ લોન્ચ કર્યો છે. આ પ્લાનની કિંમત 899 રૂપિયા છે અને તે લાંબી વેલિડિટી અને મોટા ડેટા બેનિફિટ્સ સાથે આવે છે. ચાલો જાણીએ આ પ્લાનની વિગતવાર માહિતી. પ્લાનની વિગતો: … Read more