Cattle Shed Yojana 2024: આ યોજના દ્વારા પશુપાલકોને 1,50,000 સુધીની સબસિડી આપવામાં આવશે, તો આજે જ કરો અરજી!

Cattle Shed Yojana 2024

Cattle Shed Yojana 2024: પશુપાલક મિત્રો માટે સારા સમાચાર છે! પશુઓ માટે શેડ ન હોવાની સમસ્યા હવે દૂર થશે. ગુજરાત સરકારની પશુપાલન સહાય યોજના અંતર્ગત પશુપાલકોને શેડ બનાવવા માટે ₹1,50,000 સુધીની સબસિડી આપવામાં આવશે. આ યોજનાથી ખેડૂતોને પશુપાલનમાં આર્થિક સહાય મળશે અને પશુઓને સારી સુવિધા મળી રહેશે. કેટલ શેડ યોજના 2024 | Cattle Shed Yojana: … Read more