PM Suryoday Yojana 2024: આ યોજના હેઠળ મેળવો મફત વીજળી અને સબસિડીનો લાભ, આ રીતે ભરો ફોર્મ!

PM Suryoday Yojana 2024

PM Suryoday Yojana 2024: ભારત સરકાર સતત લોકોના હિતમાં એવી યોજનાઓ રજૂ કરી રહી છે જે તેમને આર્થિક સહાય અને પર્યાવરણ સંરક્ષણમાં મદદ કરે. આવી જ એક યોજના છે પ્રધાનમંત્રી સોલાર પેનલ યોજના (PM Solar Panel Yojana), જે અંતર્ગત સરકાર લોકોને સોલાર પેનલ લગાવવા માટે 50% થી 60% સુધીની સબસિડી આપે છે. PM સૂર્યોદય યોજના … Read more