Gujarat Jamin Mapani App:ખેડૂતોને મોટી રાહત, હવે જમીન માપણી માટે સરવેયરની જરૂર નહીં.

Gujarat Jamin Mapani App

Gujarat Jamin Mapani App: આજના ઝડપી યુગમાં, જ્યારે દરેક કામ મોબાઈલથી થઈ શકે છે, ત્યારે જમીન માપણી પણ ઘરે બેઠા જ શક્ય બને તો કેવું સારું! ખેડૂતો માટે જમીન માપણી એક મોટી સમસ્યા છે. સરકારી સર્વેયરને બોલાવીને જમીન માપણી કરાવવી એ સમય માંગી લે તેવી અને ખર્ચાળ પ્રક્રિયા છે. આ લેખમાં, અમે આ સમસ્યાનો ઉકેલ … Read more