Gujarat Manav Kalyan Yojana 2024: આર્થિક રીતે નબળા વર્ગો માટે સ્વરોજગારની સુવર્ણ તક, આજે જ અરજી કરો અને પોતાનો વ્યવસાય શરૂ કરો!

Gujarat Manav Kalyan Yojana 2024

Gujarat Manav Kalyan Yojana 2024: ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના લોકોને સ્વરોજગારી તરફ પ્રેરિત કરવા માટે “ગુજરાત માનવ કલ્યાણ યોજના 2024” ની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત વિવિધ વ્યવસાયો જેવા કે બ્યુટી પાર્લર, સુથારીકામ, દરજીકામ વગેરે માટે જરૂરી સાધનો અને ઓજારોની ખરીદી માટે આર્થિક સહાય આપવામાં આવે છે. યોજનાની વિશેષતા: આ … Read more