ISRO SAC Apprentice Recruitment 2024: ISRO સાથે જોડાઈને દેશસેવા કરવાની તક! અરજી કરો હમણાં જ
ISRO SAC Apprentice Recruitment 2024: ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) ના સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર (SAC) દ્વારા એપ્રેન્ટિસના વિવિધ પદો પર ભરતી માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી અભિયાન ગ્રેજ્યુએટ, ટેકનિકલ અને ટ્રેડ એપ્રેન્ટિસના પદો માટે છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ 7 ઓગસ્ટ 2024 છે અને છેલ્લી તારીખ 27 … Read more