ખેડૂતો માટે સરકારનો મોટો નિર્ણય: હવે 3 લાખ સુધીના લોન પર વ્યાજ છૂટ યથાવત, જાણો વિગતો Kisan Credit Card

Kisan Credit Card, કિસાન ક્રેડિટ કાર્ડ

કિસાનો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. કેન્દ્ર સરકારએ ચાલુ નાણાકીય વર્ષ માટે કિસાન ક્રેડિટ કાર્ડ (Kisan Credit Card) દ્વારા કૃષિ અને સંબંધિત પ્રવૃત્તિઓ માટે 3 લાખ રૂપિયા સુધીના લઘુગાળાના લોન પર વ્યાજ સહાય યોજનાને ચાલુ રાખવા માટે મંજૂરી આપી છે. આ યોજના હેઠળ, કિસાનોને 7 ટકા વ્યાજદર પર લોન આપવામાં આવશે. સાથે જ, સમયસર લોનની ચુકવણી … Read more