My Ration Application: લાંબી લાઈનોમાંથી મુક્તિ, My Ration એપ્લિકેશનથી મેળવો રેશનની સંપૂર્ણ માહિતી

My Ration Application

My Ration Application: અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ, ગુજરાત સરકાર દ્વારા દરેક લાભાર્થી નાગરિકને દર મહિને અનાજનો જથ્થો આપવામાં આવે છે. હવે તમે આ મળવાપાત્ર અનાજનો જથ્થો તમારા મોબાઈલમાં જ ચેક કરી શકો છો, My Ration એપ્લિકેશનની મદદથી… My Ration Application આ એપ્લિકેશન રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 (N.F.S.A.) અંતર્ગત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ … Read more