Namo Laxmi Yojana 2024: ધોરણ 9 થી 12 ની દીકરીઓ માટે 50,000 રૂપિયાની સહાય, જાણો સંપૂર્ણ માહિતી યોજના વિશે!

Namo Laxmi Yojana 2024

Namo Laxmi Yojana 2024: ગુજરાત સરકાર દ્વારા રાજ્યની દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે નમો લક્ષ્મી યોજના 2024 ની જાહેરાત કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી કન્યાઓને પોષણ, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે સહાય પૂરી પાડવાનો છે. નમો લક્ષ્મી યોજના 2024: નમો લક્ષ્મી યોજના અંતર્ગત  સરકારી, અનુદાનિત તેમજ ખાનગી શાળાઓમાં … Read more