Personal Loan Yojana: સફાઈ કામદારો, હવે પોતાનો વ્યવસાય શરૂ કરવાની તક! સરકાર આપશે 2 લાખ સુધીની લોન!

Personal Loan Yojana

Personal Loan Yojana: મિત્રો, આપણી સરકાર દ્વારા વિવિધ વ્યવસાયો શરૂ કરવા ઇચ્છુક વ્યક્તિઓ માટે વ્યક્તિગત લોન સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ, સફાઈ કામદારોને 2 લાખ રૂપિયા સુધીની લોન માત્ર 6% ના નજીવા વ્યાજ દરે પૂરી પાડવામાં આવશે, જે તેમને સ્વરોજગારના માર્ગે આગળ વધવામાં મદદ કરશે. આ લેખમાં આપણે આ યોજનાના હેતુ, … Read more