PM Ujjwala Yojana Registration Online: ફ્રી ગેસ સિલિન્ડર મળવાના શરૂ, આજે જ અરજી કરો

PM Ujjwala Yojana Registration Online

PM Ujjwala Yojana એટલે કે ભારત સરકારની સૌથી મહત્વાકાંક્ષી યોજનાઓમાંની એક છે. આ યોજના અંતર્ગત ગરીબ પરિવારોને ફ્રીમાં ગેસ સિલિન્ડર અને ગેસ ચુલ્લો આપવામાં આવે છે. PM Ujjwala Yojana 2.0 માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયા છે, જેના દ્વારા ગરીબ નાગરિકો આ યોજનાનો લાભ લઈ શકે છે. આજે આ લેખ દ્વારા, PM Ujjwala Yojana Registration … Read more