Electric Scooter Subsidy Yojana: હવે ઇલેક્ટ્રિક સ્કૂટર થશે વધુ સસ્તું, ગુજરાત સરકાર આપશે 12,000 રૂપિયાની સબસિડી
Electric Scooter Subsidy Yojana: ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માટે સબસિડી આપવાની યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ, દરેક અરજદારને ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવા માટે ₹48,000ની સબસિડી મળશે, જ્યારે વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા માટે ₹12,000ની સબસિડી આપવામાં આવશે. હાલમાં ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકશે. ગુજરાત … Read more