VMC MPHW Result 2024: વડોદરામાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર બનવાની તક, પરિણામ જાહેર, જુઓ કોણ બન્યું સફળ!

VMC MPHW Result 2024

VMC MPHW Result 2024: લાંબી રાહ જોયા બાદ આખરે વડોદરા શહેરના આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે મહત્વની ભૂમિકા ભજવનાર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર્સ (MPHW) ની ભરતી પ્રક્રિયા પૂર્ણતાના આરે છે. વડોદરા મહાનગરપાલિકા (VMC) એ MPHW ની સ્પર્ધાત્મક પરીક્ષાનું પરિણામ જાહેર કરી દીધું છે. હવે શહેરના આરોગ્ય વિભાગમાં નવા યુવા ઉત્સાહનો સંચાર થશે. VMC મલ્ટીપર્પઝ હેલ્થ … Read more